મુખપૃષ્ઠ - Wy/gu - Wikimedia Incubator
Jump to content
From Wikimedia Incubator
Wy
gu
Wy
gu
મુખપૃષ્ઠ
Starting a new wiki Incubator project - Wiki Voyage for Gujarati Language. It is observed that over 30% of indian travellers are Gujarati
શુભ રાત્રી
વિકિયાત્રા
પર તમારું સ્વાગત છે. વિકિયાત્રા એ યાત્રાકોશ છે જેમાં
બધા લખી શકે છે
Wiki Voyageની ગુજરાતી આવૃત્તિ છે અત્યાર સુધીમાં અહીં
૧૩
લેખો લખાઈ ચુક્યા છે.
આ માસનો ઉમદા લેખ
આ માસના લેખ તરીકે
----
ની પસંદગી કરવામાં આવી છે. આપને જો કોઈ સ્થળ વિષે વિશેષ જાણકારી હોય તો તે સ્થળના પ્રવાસ લેખમાં ઉમેરી શકો છો.
આ ઉપરાંત
વિકિયાત્રા
માં અત્યારે અનેક લેખો તૈયાર થઇ રહ્યા છે જેમને
પ્રસ્તુત લેખ
(માસનો લેખ) તરીકે રજૂ કરી શકાય તેમ છે. આ લેખોમાં વધુ માહિતી ઉમેરી તેમને ઉચ્ચ કક્ષાએ લઇ જવા માટે આપને હાર્દિક આમંત્રણ છે. મોટેભાગે આ લેખોને સમૃદ્ધ કરવાની અને તેમની સફાઈ કરવાની (જેમકે ત્રુટક કડીઓ દૂર કરવાની, સંદર્ભ ઉમેરવાની, મઠારવાની, વગેરે) કે અધુરા અનુવાદ પૂર્ણ કરવાની જરૂર છે. તો શું આપ
મૈસુર
ગોવા
પૅરિસ
વૈષ્ણોદેવી
કે પછી
અજંતા-ઈલોરા
થી શરૂઆત કરશો?
આ ઉપરાંત અન્ય જે લેખોમાં અનુવાદ કરવાની જરૂર છે તેની યાદી
અહીં
આપી છે, આપ તે લેખોના અનુવાદ કરીને વિકિને સમૃદ્ધ બનાવી શકો છો. આ સિવાય અન્ય કોઇ લેખોનો સમાવેશ પ્રસ્તુત લેખમાં કરવાની જરૂર લાગે તો
પ્રસ્તુત લેખ
નાં પાના પર જઇને સૂચન કરવા વિનંતિ છે.
ગુજરાતી
યુનિકોડ
) લેખન-ભાષાંતર સહાયતા
ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું તે અંગેની માહિતી અંગ્રેજી વિકિપીડિયાનાં
ભારતીય લિપિનો કમ્પ્યુટર પર ઉપયોગ કરવાનાં પૃષ્ઠ
પર આપેલી છે.
અન્ય વિકિપીડિયન સ્વયંસેવકો સાથે વાત કરવા Freenode પર #wikimedia-in ચૅનલ પર જાઓ.
યુનિકોડમાં ગુજરાતી અક્ષરોના ગણ માટે યુનિકોડ સંસ્થાની વેબસાઈટ પર
આ દસ્તાવેજ
જુઓ.
માઇક્રોસોફ્ટનું ગુજરાતી (તથા અન્ય ભારતીય ભાષાઓ માટેનું)
ટેક્સ્ટ એડિટર (IME)
અન્ય ભાષાના વિકિઓમાંથી લેખ અહીં લાવવા માટે તમે
ભાષાંતર સાધન (કંટેન્ટ ટ્રાન્સલેશન)
વાપરી શકો છો. (લોગઈન થવું જરૂરી)
Template:POTD-w
વિકિયાત્રા અન્ય
મુસાફરખાનું
વિકિયાત્રા વિષયે વાતચીત કરવા.
સમાજ મુખપૃષ્ઠ
બુલેટિન બોર્ડ, પરિયોજનાઓ, વિકિ ગુજરાતીના બહોળા કાર્યક્ષેત્રને આવરી લેતી પ્રવૃત્તિઓ.
Retrieved from "
Category
Wy/gu
Hidden categories:
Maintenance:Pages using the interwiki template
Maintenance:Wikidata interwiki links
Wy
gu
મુખપૃષ્ઠ
Add topic
US